B12 ગ્રીનફૂડ અને નિરાંતચૂર્ણ કોમ્બો
માત્ર વિટામિન B12 ની ઉણપ માટે
- B12 ની ઉણપ દૂર કરે છે
- એનિમિયામાં અસરકારક
- યાદશક્તિ વધારે છે
- આંખોનું તેજ વધારે છે
- પગના દુખાવામાં રાહત આપે છે
- મેનોપોઝમાં રાહત આપે છે..
- પાચન તંત્રને મજબૂત બનાવે છે
- ચીડિયાપણું દૂર કરે છે
A VERY BENEFICIAL COMPOUND FOR YOUR BODY
WE ARE AWARDED & CERTIFIED BY
OUR DIET CHART
PROVEN RESULTS
BEST REVIEWS OF OUR PRODUCTS
Get all the answers from here
શું B12GREENFOOD અને નિરાંતચૂર્ણની કોઈ આડઅસર છે?
-ના, B12GREENFOOD અને નિરાંતચૂર્ણ સંપૂર્ણ આયુર્વેદિક ઘટકોથી બનેલું હોવાથી તેની કોઈ આડઅસર નથી
B12GREENFOOD નો કેટલા દિવસનો કોર્સ કરવો પડે? અને સાથે નિરાંત ચૂર્ણ લેવું જ પડે?
-નોર્મલ વ્યક્તિ કે જેને વિટામીનB12 ની જ ઉણપ હોય તેને શરૂઆત ના 5-10 દિવસમાં જ રિજલ્ટ મળવાનું શરુ થઇ જશે.
-આપણા શરીર માં વિટામીનB12 ની સંપૂર્ણ ઉણપ દૂર કરવા માટે 3-4 B12GREENFOOD પેકેટનું સેવન જરૂરી છે.
-જે વ્યક્તિ ડાયાબિટીસ/બ્લડ પ્રેશર જેવી અસાધ્ય બીમારી ધરાવતા હોય તેના શરીર માં વિટામીનB12નું શોષણ સામાન્ય રીતે ઓછું/ના થતું હોય તેમને B12GREENFOOD લાંબા સમય સુધી સેવન કરવું જોઈએ.
-જેને લાંબા સમયથી ગેસ,કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યા છે એમને અચૂક રાત્રે નિરાંત ચૂર્ણ નું સેવન કરવું જોઈએ જેનાથી શરીર માં વિટામીનB12 નું શોષણ વધારી શકાય
મને વિટામિનB12 પણ ઘટે છે અને કબજિયાત પણ રહે છે,મને કેટલા સમયમાં રાહત થશે?
-વિટામીનB12 ની ઉણપ ને કારણે કબજિયાત રહેતો હોય તો B12GREENFOOD સાથે નિરાંત ચૂર્ણ ના સેવન થી 5-8 દિવસમાં જ રિઝલ્ટ મળવાનું શરુ થઇ જશે.
-નિરાંત ચૂર્ણ પેટના વિકારોમાં ખુબ જ અસરકારક છે.
મને માથું બહુ દુખ્યા કરે છે મને B12GREENFOOD ફાયદો કરશે?
-હા,વિટામીન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો થતો હોય તો એક અઠવાડિયામાં ચોક્કસ રાહત મળશે ચોક્કસ અથવા , તમને .
-ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી કોઈપણ પેટની તકલીફ થી જો દુખતું હશે તો નિરાંત ચૂર્ણ સાથે B12GREENFOOD લેવું જોઈએ.
મારે કોઈ જ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ નથી ,શું હું B12GREENFOOD પી શકું?
-B12Greenfood સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલું છે જેની કોઈ આડઅસર નથી.
-B12Greenfoodમાં વિટામીન B12, B6, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે પણ હોય છે જે તમારી રોજબરોજની પોષણની જરૂરિયાતો માટે પણ ફાયદાકારક છે.
B12Greenfood અને નિરાંતચૂર્ણ પાવડર માં ક્યાં-ક્યાં આયુર્વેદિક તત્વો છે?
-B12Greenfood એ સમુદ્રી વનસ્પતિ,સ્પિરુલિના, ઘઉંના જ્વારા ,આલ્ફા-આલ્ફા, મોરિંગા, ત્રિફલા, હળદર, મિશ્રી ક્રિસ્ટલ, સ્ટીવિયા, આદુ, ઈલાઈચી વગેરેનું કુદરતી આયુર્વેદિક જડીબુટી નું મિશ્રણ છે.
-નિરાંત ચૂર્ણ એ ત્રિફળા,વરિયાળી,લીમડાના પાન,કોથમરી,મિશ્રી વગેરે કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે.
B12Greenfood અને નિરાંતચૂર્ણ સ્વાદ માં કેવું લાગે છે?
-B12Greenfood કુદરતી ઈલાઈચીનો સ્વાદ હોય છે.
-નિરાંતચૂર્ણ માં વરિયાળી નો સ્વાદ આવે છે.
ફક્ત B12Greenfood ને કઈ રીતે પીવાનું હોઈ છે? અને B12Greenfood અને નિરાંતચૂર્ણ એક સાથે કઈ રીતે પીવું?
-સવારે 1 ચમચી ચૂર્ણ મોઢામાં મૂકી ઉપર થી નવશેકું પાણી પીવું અને થોડા સમય પછી ચ્હા - નાસ્તો કરવો . દૂધ સાથે પીવાથી સારું પરિણામ મળી શકે .
-જો B12Greenfood અને નિરાંતચૂર્ણ સાથે સેવન કરતા હોવ તો B12Greenfood દરરોજ વહેલી સવારે નાસ્તો કરતા પહેલા એક ચમચી ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે,નિરાંતચૂર્ણ રાત્રે સુતા પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લેવું
શું B12Greenfood અને નિરાંતચૂર્ણ માં કોઈ કેમિકલ કે સ્ટીરોઈડ હોય છે ?
-ના બંને પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલ છે જેમાં કોઈપણ કૃત્રિમ રંગો, રસાયણો અથવા સ્ટીરોઈડ ઉમેરવામાં આવ્યા નથી.
કેટલા વર્ષથી ઉપર ના લોકો B12Greenfood અને નિરાંતચૂર્ણ પી શકે ?
-B12Greenfood પાંચ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ પી શકે છે.
-નિરાંતચૂર્ણ દસ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ પી શકે છે
-સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન કબજિયાત અને અપચો જેવી પેટની ફરિયાદો માટે B12Greenfood ખૂબ જ ફાયદાકારક છે અને નિરાંતચૂર્ણ ના લેવું જોઈએ