નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
-નિરાંતચૂર્ણ નો સ્વાદ વરિયાળી જેવો અને ખડી સાકાર ના લીધે ગળ્યો છે,અચૂક થી તમને ભાવશે.
-નિરાંતચૂર્ણએ ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી, કોથમરી, સુંઠ, હરિતકી જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે જેની કોઈ આડઅસર નથી.
-10 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ પી શકે છે
-રોજ રાતે સુતા પહેલા એક ચમચી નિરાંતચૂર્ણ મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ.
-કબજીયાત માં રાહત ના થાય ત્યાં સુધી અથવા તમારા જૂની કબજિયાત ની તકલીફ માટે 2 અઠવાડીયા સુધી ઉપયોગ વધુ ફાયદાકારક રહેશે.
-નિરાંતચૂર્ણએ ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી,કોથમરી,સુંઠ,હરિતકી જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે
-હા,નિરાંતચૂર્ણના આયુર્વેદિક ઘટકો ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી,કોથમરી,સુંઠ,હરિતકી એ પાચનમાર્ગના કચરાને સાફ કરી,કબજિયાત ને લીધે થતા ગેસને દૂર કરે છે.
-નિરાંત ચૂર્ણ રોજ રાત્રે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ .
-B12GREENFOOD રોજ સવારે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી દૂધ અથવા નવશેકું પાણી પીવાથી.
-હા , નિરાંત ચૂર્ણ તમને એસિડિટીમાં રાહત આપશે . નિરાંત ચૂર્ણ એ રેચક છે અને તે તમારા આંતરડા ને ઝડપી ખાલી કરશે, તમારા હઠીલા કબજિયાત ને દૂર કરે છે.
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!