



- યુરિક ફૂડ સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલું છે , જેની કોઈ આડઅસર નથી
-યુરિક ફૂડ યુરિક એસિડના સ્તરને લગભગ એક વર્ષમાં નિયંત્રિત કરે છે.
-તમારા શરીર માં યુરિકએસિડના સ્તરમાં વધારો થવો એ એક લાંબા સમય ની પ્રક્રિયા છે, અને તેને ખોરાક દ્વારા અને જીવનશૈલીમાં ફેરફાર તથા ઔષધિની મદદ થી લગભગ વર્ષની અંદર નિયંત્રિત કરી થઇ જાય છે.
-જો તમને સાંધામાં દુખાવો થતો હોય ત્યારે યુરિક ફૂડને દિવસ માં ત્રણ વાર ભોજન પછી 2 અઠવાડિયા માટે લો
-જયારે દુખાવો ના થતો હોય એવા સમયે 1 વખત જમ્યા પછી લેવું જોઈએ
-આ રીતે યુરિક ફૂડ નો કોર્સ 1 વર્ષ સુધી કરવાનો હોય છે
-યુરિક એસિડ ને લાંબા સમય નિયંત્રિત રાખવા માટે જીવનશૈલી અને આહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે.
-B12GREENFOOD અને યુરિક ફૂડ એકબીજાના પૂરક છે તમે જમ્યા પછી દરરોજ બપોરે 1 વખત યુરિક ફૂડ સાથે B12GREENFOOD લેવું તમને ફાયદો આપશે
-હા, આ યુરિક ફૂડથી સાંધાના દુખાવા ના વિવિધ રોગો જેવા કે રુમેટોઇડ આર્થરિટિસ(સંધિવાત), ઓસ્ટેઈઓ આર્થરિટિસ , પોલી આર્થરાઈટિસ, સ્યુડો-ગાઉટ, વગેરેનો ઉપચાર થાય છે.
- ના, જો તમને યુરિકએસિડ વધવાની સમસ્યા ના હોય તો તમારે યુરિક ફૂડ ના લેવું જોઈએ
-યુરિક ફૂડ પાઉડર કુદરતી આયુર્વેદિક જડીબુટ્ટીઓ જેમ કે ગોક્ષુરા, ગુડુચી, ચિત્રક, અશ્વગંધા, પુનર્નવા, હરિતકી વગેરે કુલ 10 ઘટકોમાંથી બને છે.
-પુરૂષમાં 5.3 mg/dl થી 7 mg/dl
-સ્ત્રીઓમાં 4.3 mg/dl થી 6 mg/dl
-અમુક ખોરાક જેમ કે, માંસ , સૂકી માછલી , તેલીબિયાં, દાળ (લાલ ચણા, કાળા ચણા, કઠોળ), સરકો, ઠંડા પીણા, ખાંડ, દારૂ વગેરે બંધ રાખવા.