VPack નિરાંત ચૂર્ણ
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
- પાચનતંત્ર માંથી નકામો કચરો દૂર કરે
- ગેસ અને માથાનો દુખાવો દૂર કરે
- લીવરમા પાચકરસ નો સ્ત્રાવ વધારી પાચન ક્ષમતા વધારે છે
- વજનને નિયંત્રિત કરે છે
- આંતરડાનો મળ સાફ કરી કબજિયાત દૂર કરે
A VERY BENEFICIAL COMPOUND FOR YOUR BODY
નિરાંતચૂર્ણ પીવાની રીત
નિરાંતચૂર્ણ ની સંપૂર્ણ માહિતી
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!
OUR DIET CHART
Get all the answers from here
નિરાંત ચૂર્ણ નો સ્વાદ કેવો છે?
-નિરાંતચૂર્ણ નો સ્વાદ વરિયાળી જેવો અને ખડી સાકાર ના લીધે ગળ્યો છે,અચૂક થી તમને ભાવશે.
શું નિરાંત ચૂર્ણની કોઈ આડઅસર છે?
-નિરાંતચૂર્ણએ ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી, કોથમરી, સુંઠ, હરિતકી જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે જેની કોઈ આડઅસર નથી.
નિરાંતચૂર્ણ નું સેવન કોણ કરી શકે છે ?
-10 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ પી શકે છે
નિરાંતચૂર્ણ પીવાની રીત શું છે?
-રોજ રાતે સુતા પહેલા એક ચમચી નિરાંતચૂર્ણ મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ.
નિરાંત ચૂર્ણનો મારે કેટલા સમય સુધી ઉપયોગ કરવો જોઈએ?
-કબજીયાત માં રાહત ના થાય ત્યાં સુધી અથવા તમારા જૂની કબજિયાત ની તકલીફ માટે 2 અઠવાડીયા સુધી ઉપયોગ વધુ ફાયદાકારક રહેશે.
નિરાંત ચૂર્ણ પાવડર ક્યાં આયુર્વેદિક ઘટકો નું બનેલું છે?
-નિરાંતચૂર્ણએ ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી,કોથમરી,સુંઠ,હરિતકી જેવા કુદરતી આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે
મને ગેસ ને લીધે બહુ માથું બહુ દુખ્યા કરે છે ,શું નિરાંત ચૂર્ણ મને ફાયદો કરશે?
-હા,નિરાંતચૂર્ણના આયુર્વેદિક ઘટકો ત્રિફળા,મીઠો લીમડો,વરિયાળી,કોથમરી,સુંઠ,હરિતકી એ પાચનમાર્ગના કચરાને સાફ કરી,કબજિયાત ને લીધે થતા ગેસને દૂર કરે છે.
મને કબજિયાતની ફરિયાદ છે અને વિટામિન B12 ની ઉણપ છે, મારે શું કરવું જોઈએ?
-નિરાંત ચૂર્ણ રોજ રાત્રે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી નવશેકું પાણી પીવું જોઈએ .
-B12GREENFOOD રોજ સવારે એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી દૂધ અથવા નવશેકું પાણી પીવાથી.
મને કબજિયાત નથી, ફક્ત એસિડિટી છે, શું હું નિરાંત ચૂર્ણ પી શકું?
-હા , નિરાંત ચૂર્ણ તમને એસિડિટીમાં રાહત આપશે . નિરાંત ચૂર્ણ એ રેચક છે અને તે તમારા આંતરડા ને ઝડપી ખાલી કરશે, તમારા હઠીલા કબજિયાત ને દૂર કરે છે.
JUST RECEIVED PRODUCT
નોંધ: હંમેશા પહેલા પેમેન્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી અમે તમારો ઓર્ડર ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડી શકીએ. અમારા બેસ્ટ કુરિયર સર્વિસ સાથે તમે નિશ્ચિંત રહો!