VPack Uric Food
- તમારા યુરિક એસિડ ના લેવલ ને નિયંત્રિત કરે છે
- લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે
- સ્પર્શ કરતા અસહ્ય દુખતા સાંધાના દુખાવા અને સોજા દૂર કરે છે
- કિડની ની કાર્યક્ષમતા વધારે છે
A VERY BENEFICIAL COMPOUND FOR YOUR BODY
યુરિક ફૂડ પીવાની રીત
યુરિક ફૂડ ની સંપૂર્ણ માહિતી
OUR DIET CHART
Get all the answers from here
શું યુરિક ફૂડ ની કોઈ આડઅસર છે?
- યુરિક ફૂડ સંપૂર્ણપણે કુદરતી આયુર્વેદિક ઘટકોથી બનેલું છે , જેની કોઈ આડઅસર નથી
યુરિક ફૂડ શરીર માં યુરિકએસિડ ને ઘટાડવા માટે કેટલો સમય લે છે?
-યુરિક ફૂડ યુરિક એસિડના સ્તરને લગભગ એક વર્ષમાં નિયંત્રિત કરે છે.
-તમારા શરીર માં યુરિકએસિડના સ્તરમાં વધારો થવો એ એક લાંબા સમય ની પ્રક્રિયા છે, અને તેને ખોરાક દ્વારા અને જીવનશૈલીમાં ફેરફાર તથા ઔષધિની મદદ થી લગભગ વર્ષની અંદર નિયંત્રિત કરી થઇ જાય છે.
યુરિક ફૂડ નો કોર્સ મારે કેટલા દિવસ માટે કરવો જોઈએ?
-જો તમને સાંધામાં દુખાવો થતો હોય ત્યારે યુરિક ફૂડને દિવસ માં ત્રણ વાર ભોજન પછી 2 અઠવાડિયા માટે લો
-જયારે દુખાવો ના થતો હોય એવા સમયે 1 વખત જમ્યા પછી લેવું જોઈએ
-આ રીતે યુરિક ફૂડ નો કોર્સ 1 વર્ષ સુધી કરવાનો હોય છે
-યુરિક એસિડ ને લાંબા સમય નિયંત્રિત રાખવા માટે જીવનશૈલી અને આહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે.
મને વિટામિન B12 ની ઉણપ છે અને યુરિક એસિડનું સ્તર પણ ઊંચું છે, મારે શું કરવું જોઈએ?
-B12GREENFOOD અને યુરિક ફૂડ એકબીજાના પૂરક છે તમે જમ્યા પછી દરરોજ બપોરે 1 વખત યુરિક ફૂડ સાથે B12GREENFOOD લેવું તમને ફાયદો આપશે
મને સંધિવાત છે, શું યુરિકફૂડ મારા માટે ઉપયોગી છે?
-હા, આ યુરિક ફૂડથી સાંધાના દુખાવા ના વિવિધ રોગો જેવા કે રુમેટોઇડ આર્થરિટિસ(સંધિવાત), ઓસ્ટેઈઓ આર્થરિટિસ , પોલી આર્થરાઈટિસ, સ્યુડો-ગાઉટ, વગેરેનો ઉપચાર થાય છે.
મને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી, શું હું યુરિક ફૂડ પી શકું?
- ના, જો તમને યુરિકએસિડ વધવાની સમસ્યા ના હોય તો તમારે યુરિક ફૂડ ના લેવું જોઈએ
યુરિક ફૂડ ક્યાં આયુર્વેદિક ઘટકો નું બનેલું છે?
-યુરિક ફૂડ પાઉડર કુદરતી આયુર્વેદિક જડીબુટ્ટીઓ જેમ કે ગોક્ષુરા, ગુડુચી, ચિત્રક, અશ્વગંધા, પુનર્નવા, હરિતકી વગેરે કુલ 10 ઘટકોમાંથી બને છે.
લોહીમાં URIC ACID કેટલું હોવું જોઈએ ?
-પુરૂષમાં 5.3 mg/dl થી 7 mg/dl
-સ્ત્રીઓમાં 4.3 mg/dl થી 6 mg/dl
શું યુરિકફૂડ લેતી વખતે શું પરેજી રાખવી જોઈએ?
-અમુક ખોરાક જેમ કે, માંસ , સૂકી માછલી , તેલીબિયાં, દાળ (લાલ ચણા, કાળા ચણા, કઠોળ), સરકો, ઠંડા પીણા, ખાંડ, દારૂ વગેરે બંધ રાખવા.